તમારા આરોગ્યને જોમવાન બનાવો માધવપ્રાશની આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે!
હૃદયની તંદુરસ્તી માટેનો આયુર્વેદિક હીરો! આ આયુષ પ્રમાણિત હર્બલ ફોર્મ્યુલેશન 80X વિટામીન સી અને 40થી વધુ કુદરતી આયુર્વેદિક જડીબૂટ્ટીથી ભરપૂર છે જે તમામ ઉંમર અને જાતિના લોકોને હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે.
માધવપ્રાશ તેની 63,000ની ઓઆરએસી વેલ્યૂ સાથે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે જે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી લાંબાગાળાની બિમારીઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. હૃદયની તંદુરસ્તી અને સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહિત કરવા માધવપ્રાશ પર વિશ્વાસ કરો.!

- દરેક માધવપ્રાશની ખરીદી પર મેળવો 650/-ના મૂલ્યની મફત "કાર્ડિયાક રિસ્ક એસેસમેન્ટ" કૂપન
- કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ!
- 3થી 4 કામકાજના દિવસમાં મફત હોમ ડિલિવરી!
- પ્રોડક્ટનો જથ્થો: 280 ગ્રામ
કિંમત : ₹525/-
સુરક્ષિત પેમેન્ટ! તમારી બધી વિગતો અમારી પાસે સુરક્ષિત છે! UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો.

દરરોજે માધવપ્રાશની એક ચમચીનું સેવન કરવાથી તમારા હૃદયને મજબૂત કરવા તેમજ હૃદયરોગના હુમલાના જોખમ સામે લડવામાં મદદ મળશે!
100,000+ કરતા વધુ સંતુષ્ઠ ગ્રાહકો કે જેમણે માધવપ્રાશનો ઉપયોગ કર્યો છે.

સ્પેશિયલ ઓફર!
1 માધવપ્રાશની ખરીદી પર મેળવો 1 ચેકઅપ કૂપન ₹650/-ના મૂલ્યની તદ્દન મફત
અહીં કેટલાક ટેસ્ટની યાદી આપી છે જેને તમે પ્રાપ્ત કરો છો દરેક કાર્ડિયાક રિસ્ક એસેસમેન્ટ કૂપનની સાથે અને તેને તમે કોઈ પણ માધવબાગ ક્લિનિક અથવા હોસ્પિટલ ખાતે રિડિમ કરાવી શકો છો:- ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG અથવા EKG),
- રેન્ડમ બ્લડ સુગર (RBS)
- બ્લડપ્રેશર (BP)
- બોડી માસ ઈન્ડેક્ષ (BMI)
- SPO2 અને હાર્ટ રેટ
- કાર્ડિયાક ડોક્ટર કન્સલ્ટેશન
કિંમત: ₹525/-
સુરક્ષિત પેમેન્ટ! તમારી બધી વિગતો અમારી પાસે સુરક્ષિત છે! UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો.किंग अशा कुठल्याही प्रकारे तुम्ही पैसे देऊ शकता.

અત્યારે જ ખરીદોण

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો સર્વે દર 33 સેકન્ડે 1 વ્યક્તિનું હૃદયરોગથી મૃત્યુ થાય છે
સંશોધન-આધારિત ફોર્મ્યુલા, તમને હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે
તમારા હૃદયના આરોગ્ય માટે કુદરતી સુપરહિરો! 80+ લાભો સાથે
80X વિટામીન સી અને 40+ કુદરતી આયુર્વેદિક જડીબૂટ્ટીઓથી સજ્જ.
- તેની 63,000ની ઓઆરએસી વેલ્યૂ સાથે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર, જે હૃદયરોગ તથા ડાયાબિટીસ જેવી લાંબા ગાળાની બિમારીઓનું જોખમ ઘટાડે.
- હૃદયના સ્નાયુઓને રક્ષણ આપે અને તેની કામગીરીને સુદૃઢ બનાવે.
- કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે અને બ્લડ કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડે.
- ધૂમ્રપાન અને શરાબનું સેવન કરનારા લોકોની છાતીમાં બળતરા ઘટાડે.
- હૃદયરોગના હુમલાની 4x શક્યતા ધરાવનારા ડાયાબિટીક દર્દીઓ માટે સુગર ફ્રી ફોર્મ્યુલા.
કિંમત: ₹525/-
સુરક્ષિત પેમેન્ટ! તમારી બધી વિગતો અમારી પાસે સુરક્ષિત છે! UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો.

સંશોધન અને પ્રમાણપત્રો

સંશોધનપત્રો
દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સીઝ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી (ડીપીએસઆરયુ) દ્વારા હાથ ધરાયેલા એક સંશોધન અભ્યાસ અનુસાર, માધવપ્રાશે હૃદયરોગના હુમલાની રોકથામમાં તેની અસરકારકતા દેખાડી છે. આ અભ્યાસમાં માયોકાર્ડિયલ ઈન્ફ્રેક્શનના દરના પ્રયોગાત્મક મોડેલમાં માધવપ્રાશની કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

આયુષ પ્રમાણપત્ર
માધવપ્રાશને 100% શુદ્ધતા ધરાવતી 40+ જડીબૂટ્ટીઓ સાથે કુનેહપૂર્વક તૈયાર કરાયું છે અને તેને પરંપરાગત ભારતીય ઔષધપ્રણાલિ માટેની નિયમન સંસ્થા આયુષ દ્વારા નિર્ધારિત નિયમનો અને માપદંડોના અનુસરણમાં વિકસિત કરાયું છે. આ બાબત પુષ્ટિ કરે છે કે આ પ્રોડક્ટ સારા આરોગ્ય તથા સુખાકારીને ઉત્તેજન આપવામાં સુરક્ષિત અને અસરકારક છે.

FDA પ્રમાણપત્ર
માધવપ્રાશ, એક હર્બલ હેલ્થ સપ્લિમેન્ટ છે, જેણે સફળતાપૂર્વક એફડીએ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે અને તે ગુણવત્તાના સર્વોચ્ચ સ્તરની ગેરન્ટી આપવા નૈતિક માપદંડોના ચુસ્ત અનુસરણની ખાતરી આપે છે. આમ કરીને, અમે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે અમારી પ્રોડક્ટ સેવન માટે સુરક્ષિત અને અસરકારક છે, અને આ રીતે અમારા મૂલ્યવાન ગ્રાહકોના હૃદયના આરોગ્ય તથા સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહિત કરે છે.
કિંમત: ₹525/-
સુરક્ષિત પેમેન્ટ! તમારી બધી વિગતો અમારી પાસે સુરક્ષિત છે! UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો.
માધવપ્રાશ
40+ સંશોધન આયુર્વેદિક જડીબૂટ્ટીઓदिक वनौषधी
સંશોધન-આધારિત ફોર્મ્યુલા, જે તમને હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે. લોહીને
ગંઠાતું રોકે અને ધમની-શિરાના આરોગ્યને સુધારે.

આમળા
આમળાનું ફળ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી લાંબાગાળાની બિમારીઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ગિલોય
ગિલોય એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી (બળતરાશામક) ગુણ ધરાવે છે જે તંદુરસ્ત લિપિડ સ્તર જાળવવામાં મદદ કરે છે. તે નિરોગી જીવનને પ્રોત્સાહિત કરે છે અને હૃદયની તંદુરસ્તી માટે પણ સારું છે.

પૂનર્નવા
ઉપચારાત્મક તત્ત્વોથી સમૃદ્ધ હોવાથી તે પાચનક્રિયાને સુચારુ કરવામાં, હૃદયની તકલીફોને દૂર કરવામાં, આંખોનું તેજ વધારવામાં તેમજ ડાયાબિટીસ, મૂત્રમાર્ગના સંક્રમણ, સંધિવા, નપુંસકતા, ગાઉટ તથા એનિમિયા જેવા રોગોના નિવારણમાં અત્યંત ઉપયોગી નિવડે છે.

ગોક્ષુરા
ગોક્ષુરાની અંદરના બાયોએક્ટિવ ઘટકો નોન-એસ્ટ્રિફાઈડ ફેટી એસિડ્સનું (એનઈએફએ) સ્તર ઘટાડી શકે છે, કે જેનાથી હૃદયરોગ, પક્ષાઘાત, લોહી ગંઠાવા તથા અન્ય હૃદયરોગની બિમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.

બાલા
બાલાથી બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. હા, બાલા હૃદય માટે પણ ગુણકારી છે. તે હૃદયના સ્નાયુઓને રક્ષણ આપે છે અને તેની કામગીરીને સુચારુ બનાવે છે. આનું કારણ તેનો રાસાયણિક (નવપલ્લિત કરનારો) ગુણ છે.

બાએલ
બાએલનો રસ કોલેસ્ટ્રોલના નિયંત્રણમાં મદદરૂપ થાય છે અને બ્લડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. તે કાર્ડિયો-રક્ષણાત્મક ફળ છે કે જે એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે જે હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
આયુષ દ્વારા કરાયેલી ગુણવત્તાની ચકાસણી
W.H.O, G.M.P માર્ગદર્શિકાઓ આધારિત, આયુષ તથા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પુરસ્કૃત

આયુષ પ્રમાણિત

WHO GMP પ્રમાણિત

100% કુદરતી શાકાહારી

કોઈ આડઅસર નહીં
